News Continuous Bureau | Mumbai Fake Police Robbery Mumbai: મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉતરીને પોતાના ઘરે જઈ રહેલા એક યુવાન સાથે સાકીનાકા પોલીસ સ્ટેશનની હદમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. બે અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ ‘પોલીસ અધિકારી’ તરીકે આપીને યુવાનને તપાસના બહાને ડરાવ્યો અને તેની પાસેથી કુલ ₹53,000ની મત્તા લૂંટીને નાસી છૂટ્યા છે. રિક્ષા રોકાવી નકલી પોલીસ અંદર બેસી… Continue reading Fake Police Robbery Mumbai:એરપોર્ટથી ઘરે જઈ રહેલા યુવાન સાથે ‘નકલી પોલીસ’ની ઠગાઈ; તપાસના બહાને ₹53,000ની લૂંટ.
