News Continuous Bureau | Mumbai Trump tariff War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં આયાત થતી તમામ વિદેશી કારો પર 25% ટેરિફ લાદવામાં આવશે. આ ફી કાયમી ધોરણે અમલમાં રહેશે. ટ્રમ્પના મતે, આ ટેક્સ એવા વાહનો પર લાદવામાં આવશે જે અમેરિકામાં બનાવવામાં આવતા નથી, જ્યારે… Continue reading Trump tariff War : ટ્રમ્પે ફરી ‘ટેરિફ બોમ્બ’ ફોડ્યો, હવે આ વસ્તુની આયાત લાદ્યો પર 25 ટકા ટેક્સ.. ગ્રાહકોના ખિસ્સા પર પડશે અસર.
