દેશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ભૂતપૂર્વ પ્રવક્તા મ. ગો. વૈદ્ય નું નિધન થયું. by Dr. Mayur Parikh December 19, 2020 written by Dr. Mayur Parikh રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રવક્તા મ. ગો. વૈધ નું નિધન થયું. તેઓ 98 વર્ષના હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક ના ગુરુજી સહિત અત્યાર સુધીના તમામ સત્સંગ ચાલકો સાથે કામ કર્યું હતું 1943 તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સ્વયંસેવક હતા વર્ષ 1978 માં તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. December 19, 2020 0 comment 0 FacebookTwitterPinterestEmail