News Continuous Bureau | Mumbai Boisar Goods Train Derailed : આજકાલ દેશમાં ટ્રેન અકસ્માત વધી ગયા છે. ક્યારેક ટ્રેનની અથડામણના સમાચાર આવે છે તો ક્યારેક ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે. એટલું જ નહીં ક્યારેક ટ્રેનમાં આગ લાગવાના સમાચાર પણ આવે છે. પરિણામે ટ્રેન અકસ્માતોમાં ગંભીર ઇજાઓ, જાન-માલ નું નુકસાન, રેલ ટ્રાફિકમાં વિક્ષેપ અને રેલ્વે સંપત્તિને નુકસાનનો… Continue reading Boisar Goods Train Derailed : દેશમાં વધુ એક રેલ દુર્ઘટના, મહારાષ્ટ્રના આ રેલવે સ્ટેશન પાસે માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા..
