News Continuous Bureau | Mumbai Surat: પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષની બાળકી રમતા-રમતા ઘર પાસેથી ગુમ થઈ હતી એક રાહદારીની મદદ અને અડાજણ પોલીસની સજાગતાથી બાળકી સહીસલામત મળી આવી કોઈ બાળક ગુમ થઈ જાય છે ત્યારે દરેક મિનિટ કિંમતી હોય છે: અડાજણ પીઆઈ. પી.જે.સોલંકી માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવી અડાજણ… Continue reading Surat: અડાજણ પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે કરાવ્યું પુનઃમિલન
