News Continuous Bureau | Mumbai મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને, BESTએ 17 માર્ચથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ફ્રી પ્રેસ હાઉસ (નરીમાન પોઈન્ટ) વચ્ચે નવો એર-કન્ડિશન્ડ બસ રૂટ નંબર ‘A-100’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બસનો ટાઈમ ટેબલ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પહેલી બસ સવારે 8 વાગ્યે અને છેલ્લી બસ રાત્રે 9 વાગ્યે ઉપડશે, જ્યારે… Continue reading મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ફ્રી પ્રેસ હાઉસ સુધી. આવતીકાલથી શરૂ થશે બેસ્ટની આ નવી એર-કન્ડિશન્ડ બસ સેવા.. જાણો રૂટ અને ટાઈમ ટેબલ.
