News Continuous Bureau | Mumbai Bajaj Freedom 125: દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ આજે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. કંપનીએ તેનું નામ Freedom 125 CNG રાખ્યું છે. કંપનીએ તેને પુણેમાં તેના ચાકન પ્લાન્ટમાં લોન્ચ કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત થયા હતા. તે દેશ તેમજ વિશ્વમાં સૌથી વધુ માઈલેજ આપતી… Continue reading Bajaj Freedom 125: વિશ્વની પ્રથમ પેટ્રોલ + CNG મોટરસાઇકલ લોન્ચ, 1KGમાં 115KM ચાલશે; જાણો કિંમત અને વિશેષતા..
