News Continuous Bureau | Mumbai Borivali : ઉત્તર મુંબઈ ખાતે સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા નિર્મિત ઉદ્યાન સ્વાતંત્ર્યવીર સાવરકર ઉદ્યાન પર મરાઠી સાથે ગુજરાતી ભાષામાં પણ લખેલ નામને કારણે હાલમાંજ સંકુચિત વિચારધારા કાર્યકરો દ્વારા વિરોધ આંદોલન કરવામાં આવ્યા હતા. ગુજરાતી બહુમતી ધરાવતા બોરીવલી જેવા પરામાં એક ભવ્ય ઉદ્યાન પર ગુજરાતી ભાષામાં પણ નામકરણ હોવું એ કોઈ વિરોધ કરવા જેવી બાબત… Continue reading Borivali : ગુજરાતીમાં લખેલ સ્વાતંત્ર્યવીર સાવરકર ઉદ્યાન નામ ફલક બાબતે સાં.ગોપાળ શેટ્ટીને મળી જીત, કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો..
