News Continuous Bureau | Mumbai ભારત અને વિશ્વમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ કરન્સી ( digital currency ) શરૂ કરી છે. હાલ દેશમાં માત્ર પસંદગીના સ્થળોએ જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આરબીઆઈએ ડિજીટલ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટમાં મુંબઈના એક ફળ વેચનારને ( fruit vendor ) સામેલ કર્યો… Continue reading બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રિઝર્વ બેન્કના e-rupee દ્વારા પ્રથમ પેમેન્ટ કર્યું, જાણો તેમણે શું ખરીદ્યું?
