News Continuous Bureau | Mumbai Fuel Price Hike: મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં ધરખમ વધારો થયા બાદ હવે તેલ કંપનીઓએ પ્રીમિયમ ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. સોમવાર મધ્યરાત્રિથી અમલી બનેલા આ નવા દરોને કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર આર્થિક ભારણ વધવાની શક્યતા છે. વૈશ્વિક પરિસ્થિતિઓ… Continue reading Fuel Price Hike:જનતાના ખિસ્સા પર પેટ્રોલ બોમ્બ: પ્રીમિયમ પેટ્રોલમાં સીધો ₹11નો તોતિંગ વધારો, આજથી જ ભાવ લાગુ!
