News Continuous Bureau | Mumbai Bitcoin Scam : મહારાષ્ટ્ર વિધાનસભા માટે મતદાન શરૂ થઈ રહ્યું છે. આ પહેલા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ભાજપે મહા વિકાસ આઘાડીના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપે રાજ્યના વરિષ્ઠ નેતા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. સુપ્રિયા સુળે પર બિટકોઈનની હેરાફેરીનો અને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ કરવાનો… Continue reading Bitcoin Scam : મહારાષ્ટ્રમાં બિટકોઈન કૌભાંડ? ભાજપે સુપ્રિયા સુળે, નાના પટોલે પર બિટકોઈન કૌભાંડના આરોપ લગાવ્યા; સુપ્રિયા સુળે એ આપ્યો જવાબ…
