News Continuous Bureau | Mumbai બોલિવૂડ ના પાવર કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલે લગ્ન (Alia Ranbir marriage)ના બંધન માં બંધાયા હતા. હવે નવા સમાચાર એ છે કે આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે અને રણબીર કપૂર પિતા બનવા જઈ(parents) રહ્યો છે. આલિયા ભટ્ટે પોતે આ અંગેની એક તસવીર સોશિયલ મીડિયા પર… Continue reading આલિયા ભટ્ટની પ્રેગ્નન્સી પર કોન્ડોમ કંપનીનું ટ્વીટ થયું વાયરલ – લખી આ ફની વાત
