News Continuous Bureau | Mumbai તેના ઓન-ગ્રાઉન્ડ અને ઈ-કોમ રિટેલ એક્સ્પાનશન પ્લાન્સની જાહેરાત કરી Godrej Interio: ભારતની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ્સમાંની એક અને ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપની કંપની, ગોદરેજ એન્ડ બોયસનો એક ભાગ, ગોદરેજ ઈન્ટરિયો તેના મહત્વાકાંક્ષી એક્સ્પાનશન પ્લાન્સ સાથે બજારમાં તેની પહોંચને વિસ્તૃત કરવા અને વૃદ્ધિને વેગ આપવા તૈયાર છે. કંપની ઓગસ્ટ 2024 સુધીમાં 1,20,000 ચોરસ ફૂટ… Continue reading Godrej Interio:ગોદરેજ ઈન્ટરિયોએ બજારમાં તેની પહોંચને વિસ્તૃત કરી, નાણાકીય વર્ષ 2025માં ખોલશે104 નવા સ્ટોર્સ..
