News Continuous Bureau | Mumbai PM Modi નવી દિલ્હીમાં ચાલી રહેલી AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરની ટેક કંપનીઓના વડાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ તે માનવ ક્ષમતાઓને વિસ્તૃત કરવાનું માધ્યમ છે. આ પ્રસંગે તેમણે દુનિયા સામે ‘MANAV’ વિઝન મંત્ર રજૂ કર્યો, જે AI ના… Continue reading PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
