News Continuous Bureau | Mumbai G20 PM Modi Giorgia Meloni: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન ઇટાલિયન રિપબ્લિકના મંત્રી પરિષદના પ્રમુખ મહામહિમ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. છેલ્લા બે વર્ષમાં બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પાંચમી મુલાકાત હતી. બંને નેતાઓ છેલ્લે જૂન 2024માં ઇટાલીના પુગલિયામાં પ્રધાનમંત્રી મેલોનીની અધ્યક્ષતામાં યોજાયેલી G7 સમિટના પ્રસંગે મળ્યા હતા.… Continue reading G20 PM Modi Giorgia Meloni: G20માં PM મોદી મળ્યા ઇટાલિયન પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને, ભારત-ઇટાલીની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા આ યોજનાની કરી જાહેરાત.
Tag: G20 Brazil
PM Modi Emmanuel Macron G20: PM મોદીની બ્રાઝિલ G20 સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત, આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી.
News Continuous Bureau | Mumbai PM Modi Emmanuel Macron G20: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત ફ્રાન્સ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પ્રમુખ મેક્રોનની ભારતની મુલાકાત અને જૂનમાં ઇટાલીમાં G7 શિખર સંમેલન અંતર્ગત તેમની બેઠક બાદ આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હતી.… Continue reading PM Modi Emmanuel Macron G20: PM મોદીની બ્રાઝિલ G20 સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત, આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી.
