News Continuous Bureau | Mumbai Gadar 2 OTT: સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને નિમરત કૌર સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી સુપરહિટ ફિલ્મ બની ગઈ છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મે કમાણીના મામલે ઘણા રેકોર્ડ પણ તોડ્યા. આ ફિલ્મ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે અને… Continue reading Gadar 2 OTT: હવે ઘરે બેઠા જુઓ તારા સકીના ની પ્રેમ કહાની, થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ગદર 2, જાણો વિગત
