News Continuous Bureau | Mumbai Sara ali khan viral video: સારા અલી ખાન એ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. સારા તેની લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. તાજેતર માં સોશિયલ મીડિયા પર સારા અલી ખાન નો એક વિડીયો ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડીયા સાથે ડાન્સ કરતી જોવા… Continue reading Sara ali khan viral video: શું સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર બનશે દેરાણી-જેઠાણી? એક્સ બોયફ્રેન્ડ સાથે ઝૂમતી જોવા મળી સૈફ અલી ખાન ની દીકરી
