News Continuous Bureau | Mumbai નવા વર્ષની શરૂઆત સાથે જ નવા સ્માર્ટફોનની લોન્ચિંગ તારીખ પણ સામે આવી રહી છે. હવે આપણને ઘણી બ્રાન્ડ્સના ફ્લેગશિપ ડિવાઇસ જોવા મળશે. આવી જ એક ફ્લેગશિપ સિરીઝ સેમસંગ ગેલેક્સી S23 છે, જેની ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. તેની લોન્ચિંગ તારીખને લઈને તમામ ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન, સીરીઝની ઓફિશિયલ લોન્ચિંગ ડેટ… Continue reading Samsung Galaxy S23 સિરીઝમાં મળશે 200MP કૅમેરો, લૉન્ચ તારીખ કન્ફર્મ! જાણો સંપૂર્ણ વિગતો
