News Continuous Bureau | Mumbai Express Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે તથા સાબરમતી એક્સપ્રેસ રેગ્યુલેટ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:- 16 થી 18 એપ્રિલ 2024 સુધી, અમદાવાદથી… Continue reading Express Train: મુસાફરોને થશે હેરાનગતિ, આ બે એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે; જાણો કારણ
