News Continuous Bureau | Mumbai Gangster Terror Network: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે કેનેડા સાથે જોડાયેલા 43 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની વિગતો જાહેર કરી છે. સાથે જ લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ આરોપીઓની માલમત્તા અને સંપત્તિની માહિતી NIAને આપે. NIA દ્વારા જારી કરાયેલી યાદીમાં કેટલાક ગેંગસ્ટરો જેલમાં છે જ્યારે અન્ય ફરાર છે અને વિદેશમાં આતંકવાદી ગતિવિધિઓમાં… Continue reading Gangster Terror Network: NIAએ 43 કુખ્યાત ગેંગસ્ટરના ફોટો કર્યા જાહેર, લોકો પાસેથી માગી આ મહત્વની જાણકારી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતવાર..
