News Continuous Bureau | Mumbai સમગ્ર મુંબઈ શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. શનિવાર, 6 સપ્ટેમ્બર, 2025 ના રોજ અનંત ચતુર્દશીએ ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગણપતિ બાપાને વિદાય આપવા માટે BMC દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મુંબઈના નગરપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી અને એડિશનલ… Continue reading BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
