News Continuous Bureau | Mumbai Amitabh Bachchan: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. હાલમાં તેઓ મરાઠી ભાષા વિવાદના મુદ્દે ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓ મરાઠી ભાષા જાણતા નથી. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અંગે ચર્ચા ચાલી રહી હતી અને ઘણા… Continue reading Amitabh Bachchan: મુંબઈમાં વર્ષો સુધી રહેવા છતાં મરાઠી ન આવડવા અંગે અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યો સવાલ, સોશિયલ મીડિયા પર બિગ બી એ આપ્યો આવો આપ્યો જવાબ
