News Continuous Bureau | Mumbai AC Gas Leakage: ACમાં ગેસ લીકેજની સમસ્યા ખૂબ જ સામાન્ય છે, જે વ્યક્તિના ઘરમાં AC ( Air Conditioner ) લાગેલું છે તેણે એક યા બીજા સમયે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો જ હશે. પરંતુ હજુ પણ AC સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો છે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. ફ્રીજની જેમ ACમાં… Continue reading AC Gas Leakage: શું તમારા ACનું બીલ અચાનક વધી ગયું છે? જુઓ ક્યાંક ગેસ લીકેજનો તો સંકેત નથી ને.. મોટું નુકસાન થતાં પહેલા ઓળખી લો..
