News Continuous Bureau | Mumbai Gautam Adani Clean Chit: બોમ્બે હાઈકોર્ટે સોમવારે અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના ભાઈ રાજેશ અદાણી (Rajesh Adani)ને 2012થી ચાલી રહેલા એક કેસમાં ક્લીનચીટ આપી છે. અદાણી ગ્રુપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભાઈને આ કેસમાં મોટી રાહત મળી છે. Gautam Adani Clean Chit: 2012થી કોર્ટમાં કેસ ચાલુ હતો. આ કેસ 2012નો… Continue reading Gautam Adani Clean Chit: ગૌતમ અદાણી ક્લીન ચિટ: બોમ્બે હાઈકોર્ટે ગૌતમ અદાણીને ક્લિન ચીટ આપી, 2012થી કેસ ચાલુ હતો
