વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે GCA ના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ… Continue reading ક્રિકેટ રસિયાઓ માટે નિરાશાજનક સમાચાર: T-20 મેચ પહેલા GCAએ છેલ્લી ઘડીએ લીધો આ મોટો નિર્ણય. જાણો વિગતે
