News Continuous Bureau | Mumbai મુંબઈમાં બોરીવલી (વેસ્ટ)માં(Borivali (West)) જનરલ કરિઅપ્પા બ્રિજથી(General Kariappa Bridge) સીધા શિમ્પોલી(Shimpoli) સુધી ફ્લાયઓવરનું(Flyover) કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ બ્રિજ ટ્રાફિક(Traffic) માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. ત્યારે ભાજપે આ ફ્લાયઓવરનું નામ CDS ચીફ "જનરલ બિપિન રાવત ફ્લાયઓવર"(General Bipin Rawat Flyover) રાખવામાં આવે એવી માંગણી કરી છે. બોરીવલી(વેસ્ટ)માં જનરલ કરિઅપ્પા બ્રિજથી સીધા… Continue reading અરે વાહ શું વાત છે-બોરીવલી ફ્લાયઓવરનું નામ આ હોઈ શકે છે- ભાજપે કરી માંગણી
