News Continuous Bureau | Mumbai DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સ્ટોલ શ્રેષ્ઠ પ્રદર્શન અંતર્ગત વિજેતા બન્યો: જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલને બીજું અને ઈસરોના સ્ટોલને ત્રીજું સ્થાન મળ્યું Gujarat Global Expo: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન… Continue reading Gujarat Global Expo: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ
