News Continuous Bureau | Mumbai India-Russia-China Relations છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર ૫૦% જેટલો જંગી ટેરિફ લાદ્યો હતો. લાંબી વાટાઘાટો બાદ, હવે અમેરિકાએ આ ટેરિફ ઘટાડીને ૧૮% કર્યો છે અને માર્ચ મહિનામાં બંને દેશો વચ્ચે વ્યાપારિક કરાર પર અંતિમ મહોર લાગશે. જોકે,… Continue reading India-Russia-China Relations: રશિયન તેલ પર અમેરિકી પ્રતિબંધોની ભારત પર અસર, ચીન અને રશિયાની નિકટતા ભારત માટે કેમ છે જોખમની ઘંટડી?
