News Continuous Bureau | Mumbai Russia Cuba Oil Tanker રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર ‘શીત યુદ્ધ’ જેવો માહોલ સર્જાયો છે. અમેરિકાએ જાન્યુઆરી મહિનાથી ક્યુબાની ચારેબાજુ તેલના પુરવઠા પર કડક પ્રતિબંધો લાદ્યા હતા, જેના કારણે ક્યુબામાં અંધારપટ છવાયો છે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ પ્રતિબંધોને ફગાવીને ક્યુબાની મદદ માટે તેલનું વિશાળ ટેન્કર રવાના કર્યું છે, જે હવે મંજિલની નજીક… Continue reading Russia Cuba Oil Tanker: અમેરિકાના નાક નીચે પુતિનનો માસ્ટરસ્ટ્રોક! ટ્રમ્પના પ્રતિબંધોને ઘોળીને પી ગયું રશિયા, ક્યુબા મોકલ્યું તેલનું વિશાળ જહાજ.
