News Continuous Bureau | Mumbai Australia Cricket Team: ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સાથે ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પણ પર્થમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ડેવિડ વોર્નરને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેના કારણે મિશેલ જોન્સન ( mitchell johnson ) ખૂબ જ નારાજ થયો હતો. મિશેલ જોન્સને ડેવિડ વોર્નરની (… Continue reading Australia Cricket Team: મિશેલ જોન્સનના નિવેદથી ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ … વોર્નરને કહ્યો કૌભાંડ કરનાર ખેલાડી.. બે ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ આવ્યા સામસામે…
