News Continuous Bureau | Mumbai મુંબઈ પોલીસના એક ૬૬ વર્ષીય નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (API) સાથે રિયલ એસ્ટેટના નામે ₹૩૦ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘાટકોપરના પંત નગર વિસ્તારમાં પુત્ર માટે ઘર ખરીદવાની લાલચ આપી એક બિલ્ડર અને તેના ચાર સાથીદારોએ આ ઠગાઈ આચરી છે. મોડસ ઓપરેન્ડી: વિશ્વાસ જીતવા રમાયો ખેલ આરોપીઓએ નિવૃત્ત અધિકારીનો વિશ્વાસ જીતવા માટે… Continue reading Retired mumbai police API cheated : નિવૃત્ત પોલીસ અધિકારી પણ ઠગાઈથી ન બચી શક્યા: ઘાટકોપરમાં ફ્લેટ અપાવવાના નામે ₹૩૦ લાખનો ચુનો; ભિવંડીની શાળા બતાવી જીત્યો હતો વિશ્વાસ..
