News Continuous Bureau | Mumbai ChatGPT Ghibli Generator :આ દિવસોમાં ઘિબલી ઇમેજ વાળા ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઇમેજ જોઈને બધાને નવાઈ લાગે છે કે આ તસવીર કેવી રીતે બની? OpenAI ના નવા GPT-4o ઇમેજ જનરેશન ટૂલની મદદથી, યુઝર્સ હવે Ai સાથે અદ્ભુત તસવીરો બનાવી શકે છે. ચાલો જાણીએ કે ઘિબલી છબી શું છે, તે… Continue reading ChatGPT Ghibli Generator : ChatGPTના નવા ઘિબલી ઈમેજ ફીચરે તો ગામ ગાંડુ કર્યું.. જાણો શું છે આ ફીચર અને કેવી રીતે કરે છે કામ…
