News Continuous Bureau | Mumbai મુંબઈગરા(Mumbaikar)ને જ નહીં પણ મુંબઈ ફરવા આવનારા પર્યટકો(Tourist)ને પણ હવે એક નવું પર્યટન સ્થળ(Tourist place) ઉપલબ્ધ થઈ ગયું છે, જયાંથી અરબી સમુદ્ર(arabian sea)ના ઉછળતા મોજાની થપાટ વચ્ચે મરીન લાઈન્સ(Marine lines)નો ક્વીન નેકલેસ(Queen necklace) અને દક્ષિણ મુંબઈ(south bombay)નો અદભુત નજારો માણવા મળવાનો છે. મુંબઈ(Mumbai)માં ગિરગાંવ ચોપાટી(Girgoan chowpatty) પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav… Continue reading મુંબઈગરાને મળ્યું નવું પર્યટન સ્થળઃ ગિરગાંવ ચોપાટીની વ્યુવિંગ ગેલેરીમાંથી જોવા મળશે દક્ષિણ મુંબઈનો ભવ્ય નજારો જાણો વિગતે
