News Continuous Bureau | Mumbai MMS Jihad: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝીપુર (Ghazipur) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યની ગાઝીપુર સરકારી હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે બ્લેકમેલિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આમિર અને મંતાશા કાઝમી નામના વિદ્યાર્થીઓ પર ગર્લ સ્ટુડન્ટ્સને બ્લેકમેલ કરવાનો આરોપ છે. 7 ઓગસ્ટના રોજ પીડિત વિદ્યાર્થીનીઓએ કોલેજ પ્રશાસનને એક પત્ર આપીને આ અંગે સામૂહિક… Continue reading MMS Jihad: ગાઝીપુરમાં લવ જિહાદનો ચોંકવનાર મામલો… ગાઝીપુર સરકારી હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે બ્લેકમેલિંગની ઘટના પ્રકાશમાં આવતા મચ્યો ખળભળાટ..
