• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - girlfriend
Tag:

girlfriend

Extramarital Affair Extra marital affair Wife Catches Husband Red-Handed at Girlfriend's House in Meerut video goes viral
રાજ્ય

Extramarital Affair: પ્રેમિકા સાથે પતિ કરી રહ્યો હતો રોમાન્સ, અચાનક થઈ પત્નીની એન્ટ્રી અને ન થવાનું થયું; જુઓ આ વિડીયો..

by kalpana Verat June 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Extramarital Affair: કોઈપણ લગ્ન પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ પર આધારિત હોય છે. પરંતુ ક્યારેક લોકો એવા કામ કરે છે જેનાથી તે વિશ્વાસ તૂટી જાય છે. હવે મેરઠનો આ કિસ્સો જુઓ, પત્ની હોવા છતાં, આ પુરુષ બીજી સ્ત્રી સાથે અફેર રાખતો હતો. તે ગુપ્ત રીતે તેના ઘરે જતો અને તેને મળતો. પરંતુ એક દિવસ પત્નીને આ વાતની ખબર પડી. અને પછી શું… તે મહિલાના ઘરે દોડી ગઈ અને તેના પતિને રંગે હાથે પકડી લીધો.

Extramarital Affair: પરિવારના સભ્યો સાથે સીધી મહિલાના ફ્લેટ પર પહોંચી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પતિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેની ગર્લફ્રેન્ડ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. જેના કારણે તેની ગતિવિધિઓ દિવસેને દિવસે શંકાસ્પદ લાગવા લાગી. અંતે, પત્નીએ સંબંધીઓની મદદથી આ મામલો ખોલી નાખ્યો. પછી ખબર પડી કે પતિ બહાર અફેર કરી રહ્યો છે. આ વાતની જાણ થતાં, પત્નીએ સંબંધીઓની મદદથી આ મામલાની તપાસ કરી અને આખરે બધું સામે આવ્યું.

Extramarital Affair: જુઓ વિડીયો 

 

UP: Saima, who belongs to a Muslim family in Meerut, caught her husband red-handed with a Hindu woman. Both of them were living in a rented room for about 2 months. When the wife got the information, she also reached there. pic.twitter.com/fyZeyWTKoJ

— Krishna Kumari (@KKKohali) June 6, 2025

આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતિ વારંવાર તેની પત્નીને શાંત રહેવાની વિનંતી કરતો જોવા મળે છે. તે તેને પરેશાન ન કરવા માટે પણ સમજાવી રહ્યો છે. જોકે, પત્ની અને તેના સંબંધીઓ ગુસ્સે છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Covid 19 case :કોરોનાનો ખતરો ફરી વધ્યો! ચિંતાજનક આંકડા આવ્યા સામે; જાણો મહારાષ્ટ્રના કયા જિલ્લામાં કેટલા દર્દીઓ?

વીડિયોમાં, પતિની પ્રેમિકા તેના પતિની પાછળ છુપાઈને પત્નીને વારંવાર મારવાનો પ્રયાસ કરતી જોવા મળે છે, જ્યારે પત્ની વારંવાર તેના પતિને મારવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે પતિ તેનો હાથ પાછો ખેંચી રહ્યો છે. બંને મહિલાઓ પણ લડતી જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે ફૂલબાગ કોલોનીમાં ભાડાના ફ્લેટમાં બે મહિનાથી રહેતો હતો. 

Extramarital Affair:  નેટીઝન્સે શું કહ્યું?

લોકોએ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, “શું લોકો પાસે બીજા પ્રેમ સંબંધો માટે આટલો સમય છે? અહીં એક માટે પણ સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે.” જ્યારે બીજાએ કહ્યું, “પ્રામાણિકતા જેવી કોઈ વસ્તુ બાકી નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama actor jatin suri accused of blackmail by girlfriend
મનોરંજન

Anupama Actor Jatin Suri: અનુપમા માં આ પાત્ર ભજવનાર અભિનેતા પર લાગ્યો ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ!સિરિયલ ના સેટ પર પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

by Zalak Parikh May 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama Actor Jatin Suri: લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે શોની વાર્તા ને લઈને નહીં, પણ એક્ટર જતિન સૂરીના કારણે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના સેટ પર પોલીસ પહોંચી હતી અને જતિન સૂરીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ જતિન ની ગર્લફ્રેન્ડ શૂટિંગ લોકેશન પર પહોંચી અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Operation Sindoor: જય હિન્દ, ભારત ની એર સ્ટ્રાઇક થી બોલિવૂડ માં ઉત્સાહ,ઓપેરેશન સિંદૂર પર બોલિવૂડ સેલેબ્સ એ આપી પ્રતિક્રિયા

શું છે સમગ્ર મામલો?

મીડિયા રિપોર્ટ અનુસાર, શોમાં રાજાનું પાત્ર ભજવનાર જતિન સૂરીની ગર્લફ્રેન્ડ શૂટિંગ દરમિયાન સેટ પર પહોંચી હતી અને તેણે જતિન પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે પોલીસને સંપર્ક કર્યો અને પોલીસ સેટ પર પહોંચી. બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.જ્યારે જતિન સૂરીને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા. તેણે વધુ કંઈ કહેવાનું ટાળ્યું. પ્રોડક્શન હાઉસ અથવા ચેનલ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી કે કાયદેસર કાર્યવાહી થઈ છે કે નહીં.

#Anupamaa Actor #JatinSuri Accused of Blackmail; Cops Called to Set Amid Chaos!

Read more 👇 via @tellyexpress @GossipsTv https://t.co/6hVke4ZB5X

— GossipsTv(GTv) (@GossipsTv) May 7, 2025


‘અનુપમા’  શો વર્ષોથી ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહ્યો છે. શોમાં રૂપાલી ગાંગુલી  મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. હાલમાં શોની વાર્તા અનુપમા અને તેની દીકરી રાહી, માહી અને આર્યન ની આસપાસ ફરે છે. દર્શકોને શોનો નવો ટ્રેક ખૂબ પસંદ આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Valentines Day Pizza video Woman Sends 100 Pizzas To Ex-Boyfriend On Valentine's day
અજબ ગજબ

Valentines Day Pizza video :ગજબ કે’વાય… છોકરીએ બદલો લેવા કેશ ઓન ડિલિવરી રાખી એક્સ બોયફ્રેન્ડના ઘરે મોકલ્યા 100 પીઝા, જુઓ વાયરલ વિડીયો 

by kalpana Verat February 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Valentines Day Pizza video :ગઈકાલે, વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક ફરવા ગયા હતા, જ્યારે કેટલાક બહાર જમવા ગયા હતા. ઘણા યુગલોએ ઉજવણીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, પરંતુ ગઈકાલે વેલેન્ટાઈન ડે નિમિત્તે, એક એક્સ ગર્લફ્રેન્ડએ  તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપનો બદલો લીધો. જેમાં તેણે તેના બોયફ્રેન્ડના ઘરે 100 કેશ-ઓન-ડિલીવરી પિઝા મોકલ્યા.

 

View this post on Instagram

 

A post shared by NAUGHTYWORLD (@naughtyworld)

 Valentines Day Pizza video : 100 કેશ-ઓન-ડિલિવરી પિઝાનો ઓર્ડર આપ્યો

મીડિયા રિપોર્ટ મુજબ આ વાયરલ ઘટના હરિયાણાના ગુડગાંવની હોવાનું માનવામાં આવે છે, જ્યાં એક છોકરીએ તેના બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે તેના ઘરે 100 કેશ-ઓન-ડિલિવરી પિઝાનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય જ્યારે પીત્ઝા ઘરે લાવ્યો ત્યારે બોયફ્રેન્ડ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે ડિલિવરી બોય એક પછી એક પિઝા ડિલિવરી કરવા આવવા લાગ્યા, ત્યારે બોયફ્રેન્ડને ખ્યાલ આવ્યો કે કોઈએ જાણી જોઈને આવું કર્યું છે. તેણે ડિલિવરી કરનારાઓ સાથે દલીલ પણ કરી, પણ તેણે પૈસા ચૂકવવા પડ્યા.

 Valentines Day Pizza video :નેટીઝન્સની મિશ્ર પ્રતિક્રિયા

હાલમાં, છોકરીના આ અનોખા પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ, તેને નેટીઝન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી. એક યુઝરે કોમેન્ટ કરી, “જો તે માણસ ઓર્ડરનો ઇનકાર કરશે, તો તે પૈસા ચૂકવશે,” જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, “ઓહ, માય ગોડ.” કેટલાક યુઝર્સે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી, જ્યારે કેટલાકે રમુજી પ્રતિક્રિયા આપી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
coldplay singer chris martin arrives mahakumbh 2025 at prayagraj
મનોરંજન

Chris martin Mahakumbh 2025: ભારત માં આવી ભક્તિમય થયો ક્રિસ માર્ટિન,બાબુલનાથ બાદ હવે મહાકુંભ માં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચ્યો બ્રિટિશ ગાયક,જુઓ વિડીયો

by Zalak Parikh January 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Chris martin Mahakumbh 2025: કોલ્ડપ્લેના ફ્રન્ટ મેન ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્ડ, હોલીવુડ અભિનેત્રી ડાકોટા જોહ્ન્સન ભારત માં છે. ક્રિસ માર્ટિન એ મુંબઈ ના બાબુલનાથ મંદિર ની મુલાકાત લીધી હતી હવે ગાયક મહાકુંભ માં ડૂબકી લગાવવા પ્રયાગરાજ પહોંચ્યો છે.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Anupama Anuj: મલાઈકા ની સુંદરતા જોઈ અનુપમા નો અનુજ થયો ઘાયલ, ગૌરવ ખન્ના એ અભિનેત્રી સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડીયો

ક્રિસ માર્ટિન પહોંચ્યો પ્રયાગરાજ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ક્રિસ માર્ટિન અને તેની ગર્લફ્રેન્ડ હોલીવુડ અભિનેત્રી ડાકોટા જોહ્ન્સન, ભગવા રંગ ના ડ્રેસ માં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા છે. મહાકુંભમાં પહોંચ્યા પછી બંને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. 

#WATCH | Uttar Pradesh | American actress Dakota Johnson and co-founder of the rock band Coldplay & singer Chris Martin at Prayagraj #MahaKumbhMela2025 pic.twitter.com/8kttMyjrdG

— ANI (@ANI) January 27, 2025


કોલ્ડપ્લે બેન્ડે તેમના અમદાવાદ શો પછી ટ્વિટર પર લખ્યું, “આભાર અમદાવાદ, આભાર ભારત. આપણે આ બે અઠવાડિયા ક્યારેય ભૂલીશું નહીં. તમારો પ્રેમ અને દયા હંમેશા અમારી સાથે રહેશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
fatima sana shaikh may enter in yuvraj singh biopic
મનોરંજન

Yuvraj singh biopic: યુવરાજ સિંહ ની બાયોપિક માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી! આમિર ખાન સાથે કરી ચુકી છે કામ

by Zalak Parikh September 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Yuvraj singh biopic: અત્યારસુધી ઘણા ભારતીય ક્રિકેટરો ની બાયોપિક બની ચુકી છે હવે આ કડી માં ક્રિકેટર યુવરાજ સિંહ નું પણ નામ સામેલ થઇ ગયું છે. થોડા દિવસો પહેલા યુવરાજ સિંહ ની બાયોપિક ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ ની કાસ્ટિંગ નું કામ ચાલી રહ્યું છે તેવામાં ફિલ્મ માં એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Jaya bachchan: મીડિયાકર્મી ના કેમેરા ને જોઈને કેમ ભડકી જાય છે જયા બચ્ચન? એક પાપારાઝી એ જણાવ્યું તેના પાછળ નું કારણ

યુવરાજ સિંહ ની બાયોપિક માં થઇ ફાતિમા સના શેખ ની એન્ટ્રી? 

મીડિયા રિપોર્ટ મુજબ યુવરાજ સિંહ ની બાયોપિક માં અભિનેત્રી ફાતિમા સના શેખ આ ફિલ્મમાં યુવરાજ સિંહના પ્રેમની ભૂમિકામાં જોવા મળી શકે છે. ફાતિમા આ પહેલા દંગલ જેવી વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મમાં જોવા મળી ચુકી છે. મીડિયા માં એવી પણ ચર્ચા છે કે યુવરાજ સિંહની બાયોપિકમાં મેકર્સ ફાતિમા સના શેખના નામ પર વિચાર કરી રહ્યા છે. જોકે, આ અંગે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફિલ્મમાં યુવરાજ સિંહનું પાત્ર કોણ ભજવશે તે અંગે પણ હાલમાં કોઈ અપડેટ નથી.

TW : Fatima Sana Shaikh Finalized For Yuvraj Singh’s Love Interest In The Cricketer’s Biopic?: His journey, however, goes beyond his achievements on the cricket field. Diagnosed with cancer in 2011, Yuvraj continued to represent India in the World Cup,… https://t.co/zMwgMmrKXu

— Stigmabase | UNITWO (@StigmabaseU) September 16, 2024


ટી-સિરીઝના બેનર હેઠળ બનવા જઈ રહેલી આ ફિલ્મ યુવરાજ સિંહની ક્રિકેટ સફર અને અંગત જીવન પર પ્રકાશ પાડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aryan khan and suhana khan attend the party shahrukh khan son rumoured girlfriend larissa bonesi also spotted same party
મનોરંજન

Aryan khan: ડેટિંગ ના સમાચાર વચ્ચે પાર્ટી માં બહેન સુહાના સાથે પહોંચ્યો આર્યન ખાન, કથિત ગર્લફ્રેન્ડ પણ મળી જોવા

by Zalak Parikh August 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aryan khan: આર્યન ખાન તેના પિતા શાહરુખ ખાન અને બહેન સુહાના ખાન ની જેમ પડદા પર નહીં પરંતુ પડદા ની પાછળ રહીને કામ કરવા માંગે છે. આર્યન ખાન તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં છે. તાજેતર માં આર્યન ખાન તેની બહેન સુહાના ખાન સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો ત્યારબાદ આર્યન ખાન ની કથિત ગર્લફ્રેન્ડ પણ તે પાર્ટી માં પહોંચી હતી. તમને જાણવી દઈએ કે આર્યન ખાન નું નામ લારિસા બોંસાઈ સાથે જોડવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Mahesh bhatt: રાહા મોટી થશે ત્યારે માતા આલિયા ભટ્ટ ની નહીં આ અભિનેત્રી ની ફિલ્મ બતાવશે નાના મહેશ ભટ્ટ

આર્યન ખાન અને સુહાના ખાન નો વિડીયો 

આર્યન ખાન એક પાર્ટી માં પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ પાર્ટી માં આર્યન તેની બહેન સુહાના સાથે પહોંચ્યો હતો આ દરમિયાન શાહરુખ ખાન ના બંને બાળકો એ પાપારાઝી ને પોઝ પણ આપ્યા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ જ પાર્ટીમાં આર્યન ખાનની કથિત ગર્લફ્રેન્ડ લારિસા બોંસાઈ પણ હાજર હતી. જોકે આર્યન ના પાર્ટીમાં પહોંચ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ લારિસા અલગથી પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તમને જણાવી દઈએ કે આ અગાઉ લારિસા તેની ફ્રેન્ડ્સ સાથે ગૌરી ખાન ની રેસ્ટોરન્ટ ટોરી ની બહાર પણ જોવા મળી હતી. હવા ચાહકો આર્યન ખાન નું નામ લારિસા સાથે જોડી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Viral Video Dubai Businessman Lays Stacks Of Notes For Girlfriend To Walk On
અજબ ગજબ

Viral Video: રેડ કાર્પેટ નહીં, ગર્લફ્રેન્ડને આવકારવા આ અમીર વ્યક્તિએ મૂક્યા નોટોના બંડલ, જુઓ વીડિયો

by kalpana Verat June 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Viral Video: દુનિયામાં ઘણા વિચિત્ર લોકો છે જેમની હરકતો ક્યારેક તમને હસાવે છે, તો ક્યારેક ડરાવી દે છે અને ક્યારેક આશ્ચર્યચકિત કરી દે છે. હાલમાં જ આવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવકે  પોતાની સંપત્તિ એવી રીતે બતાવી છે કે જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે.

Viral Video: જુઓ વિડીયો 

 

 

View this post on Instagram

 

A post shared by Sergei Kosenko (@mr.thank.you)

Viral Video: પૈસા પર ગર્વથી રાણીની જેમ ચાલી રહી છે યુવતી

વાસ્તવમાં  સોશિયલ મીડિયા પર રશિયન બિઝનેસમેન સર્ગેઈ કોસેન્કોએ તેની ગર્લફ્રેન્ડ સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેની ગલફ્રેન્ડનો  હાથ પકડીને પ્રાઈવેટ હેલિકોપ્ટર ( Private Helicopter ) માંથી નીચે ઉતારે છે. એટલું જ નહીં તે ચાલવા માટે રેડ કાર્પેટની જગ્યાએ ચલણી નોટોના બંડલ પણ રાખે છે. આટલા પૈસા જોઈને કોઈના પણ હોશ ઉડી જશે. પણ તેની ગલફ્રેન્ડ ( girlfriend )  એ પૈસા ( notes ) પર ગર્વથી રાણીની જેમ ચાલી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  આ નંબર પરથી વોટ્સએપ કોલ્સ આવે તો તરત જ બ્લોક કરો; નહીંતર થશે મોટી છેતરપિંડી.. જાણો શું છે મામલો?…

વીડિયોમાં સર્ગેઈએ સફેદ શર્ટ અને જાંબલી રંગનું ટ્રાઉઝર પહેર્યું છે જ્યારે તેની ગર્લફ્રેન્ડે બ્લેક સ્કર્ટ અને બ્લેઝર પહેર્યું છે. આ વીડિયો થોડો જૂનો છે પરંતુ લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. જોકે, એ કહી શકાય નહીં કે આ નોટો ખરેખર અસલી છે કે નકલી નોટો વીડિયો માટે મૂકવામાં આવી છે.

Viral Video: યુઝર્સની પ્રતિક્રિયા 

એક યુઝરે લખ્યું- પૈસાની કિંમત સમજો, મજાક ન કરો. બીજાએ લખ્યું – હું સંમત છું કે તમે ખૂબ જ અમીર છો પરંતુ પૈસા સાથે આ રીતે વ્યવહાર કરવો યોગ્ય નથી. આના કરતાં વધુ સારું, તમે આ પૈસાથી હજારો ગરીબ પરિવારોને મદદ કરી શકો અને તેમને યોગ્ય જીવન આપી શકો. એક યુઝરે લખ્યું- રાયસીએ પોતાની હદ વટાવી દીધી છે. બીજાએ લખ્યું- આ શરમજનક છે, આ પૈસાનું અપમાન છે. આનંદ માણતા એકે લખ્યું- જો મને આમાંથી બે બંડલ પણ મળી જાય તો મારું જીવન લક્ઝરીમાં પસાર થઈ જશે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama serial new twist parakh madan new entry
મનોરંજન

Anupama: અનુપમા ના જીવન માં આવશે મોટો બદલાવ! શો માં થઇ રહી છે નવી એન્ટ્રી, જાણો સિરિયલ માં આવનાર નવા ટ્વિસ્ટ વિશે

by Zalak Parikh February 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anupama: સિરિયલ અનુપમા લોકો નો લોકપ્રિય શો છે. હાલ અનુપમા માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. સિરિયલ માં જોવા મળી રહ્યું છે કે અનુપમા અનુજ ને મળવા જાય છે દરમિયાન અનુજ અનુપમા ને પોતાના જીવન માં પાછી લાવવા માંગે છે પરંતુ અનુપમા અનુજ ને ના પાડી દે છે. આ બધા ની વચ્ચે યશદીપ અનુપમા ની એક મિત્ર બની ને મદદ કરે છે.હવે શો માં એક ધમાકેદાર એન્ટ્રી થવાની છે જે અનુપમા નું જીવન બદલી નાખશે. 

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan: ઈજાગ્રસ્ત જોવા મળ્યો રિતિક રોશન, ફાઈટર અભિનેતા ની આવી હાલત જોઈ ફેન્સ ને થઇ ચિંતા

અનુપમા માં થશે નવી એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ અનુપમા માં યશદીપ અનુપમા ને મિત્ર બની ને મદદ કરી રહ્યો છે. પરંતુ યશદીપ અનુપમા ને મદદ કરતા કરતા તેના પ્રેમ માં ક્યારે પડી જાય છે તેની ખબર તેને રહેતી નથી. યશદીપ તેની પહેલી પ્રેમિકા ને ભૂલી ને અનુપમા ને પસંદ કરવા લાગે છે. વાર્તા માં અનુજ, અનુપમા અને યશદીપ નો લવ ટ્રાયન્ગલ બતાવવામાં આવશે. પરંતુ સિરિયલ માં ટ્વીસ્ટ ત્યારે આવશે જયારે યશદીપ ના જીવન માં તેની પહેલી પ્રેમિકા ની એન્ટ્રી થશે. 

 

View this post on Instagram

 

A post shared by P A R A K H M A D A N (@parakhmadan83)


મીડિયા રિપોર્ટ મુજબ, પરખ મદન યશદીપ ની પ્રેમિકા ની ભૂમિકા ભજવશે. સિરિયલ સાથે જોડાયેલ એક સૂત્ર ને મીડિયા ને જણાવ્યું કે, “પરખ મદન ટીવી સિરિયલ ‘અનુપમા’માં પ્રવેશ કરશે અને યશદીપની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવશે.” તમને જણાવી દઈએ કે, પરખ મદન સિરિયલ ‘કાવ્યા એક જઝબા, એક જુનૂન’માં જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Munawar faruqui bigg boss 17 winner shared romantic photo on his insta story
મનોરંજન

Munawar faruqui: વેલેન્ટાઈન ડે પહેલા મુનાવર ફારુકી ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી! બિગ બોસ 17 વિજેતા એ તસવીર શેર કરી કહી આ વાત

by Zalak Parikh February 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Munawar faruqui: મુનાવર ફારુકી એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે. મુનાવરે બિગ બોસ 17 ની ટ્રોફી પણ પોતાને નામ કરી છે. આ શો માં મુનાવર ની લવલાઈફ ખુબ ચર્ચામાં આવી હતી. શોમાં આયેશા ખાને મુનવર પર ડબલ ડેટિંગ નો આરોપ લગાવ્યો હતો. શોમાં તેના લવલાઈફ ને લઈને મુનાવરે મૌન સેવ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર મુનાવર તેની લવલાઈફ ને કારણે ચર્ચામાં આવ્યો છે. મુનાવરે તેની ઇન્સ્ટાસ્ટોરી માં એક તસવીર શેર કરી છે. જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, ફિલ્મ જોઈ શાહિદ કપૂર ની પત્ની મીરા રાજપૂતે કહી આ વાત

મુનાવરે શેર કરી તસવીર 

મુનાવર ફારૂકીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો, જેમાં તે એક છોકરીનો હાથ પકડેલો જોવા મળે છે.  આ તસવીરમાં કોઈનો ચહેરો દેખાતો નથી, પરંતુ એક છોકરીના પગ દેખાઈ રહ્યા છે, જેણે પિંક કલરનો સૂટ પહેર્યો છે અને કોઈએ તેનો હાથ પકડ્યો છે.આ તસવીર કારમાં લેવામાં આવી હોય તેવું લાગે છે  આ ફોટો મુનાવરે શેર કર્યો હોવાથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, આ મુનાવર ની નવી ગર્લફ્રેન્ડ છે

NAYI BHABHI 😂?? #MunawarFaruqui shares this instagram story pic.twitter.com/KToFZmejGd

— The Khabri (@TheKhabriTweets) February 9, 2024


 

આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે અને મિસ્ટ્રી ગર્લ ની ઓળખ વિશે અનુમાન પણ લગાવવાનું શરૂ કરી દીધું છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra: Man drowns girlfriend in bucket in Maharashtra, wife helps dispose body in Gujarat
રાજ્ય

Maharashtra: પરણિત પ્રેમીએ પોતાના લિવ-ઈન પાર્ટનરની કરી હત્યા, પછી આ રીતે કર્યો નિકાલ; જાણો શું છે આ મર્ડર મિસ્ટ્રી..વાંચો અહીં વિગતે..

by Hiral Meria September 13, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Maharashtra: એક 34 વર્ષીય ગ્રાફિક ડિઝાઇનરે તેની 28 વર્ષીય ગર્લફ્રેન્ડને ( girlfriend  ) 9 ઓગસ્ટના રોજ તેના નાયગાંવ (Naigaon) ના ઘરે પાણીની ડોલમાં ( bucket  ) ડુબાડીને ( drown ) હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની પત્નીએ ( wife  ) તેને સૂટકેસમાં લાશ ભરવામાં મદદ કરી, આરોપીએ પત્ની સાથે સ્કૂટર પર 150 કિમીથી વધુ મુસાફરી કરી અને તેને ( Gujarat ) ગુજરાતના વલસાડમાં એક ખાડી પાસે ફેંકી દીધી, પોલીસે જણાવ્યું હતું કે શંકા ટાળવા માટે, દંપતી તેમના બે વર્ષના પુત્રીને પણ સાથે લઈ ગયા.

મનોહર શુક્લાની ( Manohar Shukla ) મંગળવારે વહેલી સવારે વસઈમાં તેમના એવરશાઈન ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેની પત્ની પૂર્ણિમાની ધરપકડ કરવામાં આવી હતી. ઓગસ્ટના મધ્યમાં પીડિતાની બહેન દ્વારા ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદમાં તપાસ દરમિયાન આ હત્યા પ્રકાશમાં આવી હતી.

પૂછપરછ દરમિયાન, મનોહરે કહ્યું કે તેણે નૈના મહત, એક હેરસ્ટાઈલિસ્ટની હત્યા કરી હતી, જેણે ફિલ્મોમાં અસાઇનમેન્ટ પણ લીધા હતા, કારણ કે તેણીએ 2019 માં તેની વિરુદ્ધ બળાત્કાર અને હુમલાની બે ફરિયાદો પાછી ખેંચવાનો ઇનકાર કર્યો હતો.

 2013 માં વસઈમાં પડોશી હતા

મહત અને મનોહર 2013 માં વસઈમાં પડોશી હતા. એક વર્ષ પછી તેઓ રિલેશનમાં આવ્યા. 2018 માં, તેણે પૂર્ણિમા સાથે લગ્ન કર્યા પરંતુ મહત અને મનોહરે રિલેશનશીપ ચાલુ રાખ્યું હતું. 2019 ની શરૂઆતમાં, પૂર્ણિમાને અફેર વિશે જાણ થયા પછી, મહતએ તેમનો સામનો કર્યો.

28 વર્ષીય હેરસ્ટાઈલિસ્ટ ( Hairstylist ) નૈના મહત ( Naina Mahat ) , તેની બહેન દ્વારા ગુમ થયાની જાણ કર્યાના લગભગ એક મહિના પછી, પોલીસે તેના બોયફ્રેન્ડ, એક પરિણીત પુરુષની પૂછપરછ કરી ત્યારે તેણીની હત્યા ( Murder Case ) પ્રકાશમાં આવી, કારણ કે તેણી તેના મકાનમાંથી બહાર નીકળ્યાના કોઈ સીસીટીવી કેમેરા ફૂટેજ ન હતા. 9 ઓગસ્ટના રોજ મહક મનોહર સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. મહતની હત્યાના મામલે બોયફ્રેન્ડ મનોહર શુક્લા અને તેની પત્ની પૂર્ણિમાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈકર માટે મોટા સમાચાર..દાદર ધીમી લોકલ આ તારીખથી પરેલથી ચાલશે.. જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં…

ઓગસ્ટ 2019માં મહતે વાલિવ પોલીસમાં મનોહર (34) વિરુદ્ધ બળાત્કાર, લૂંટ અને હુમલાનો કેસ દાખલ કર્યો હતો. દિવસો પછી, મહતની બહેનને શુક્લા વિરુદ્ધ વિરાર પોલીસ સ્ટેશનમાં હુમલાનો કેસ નોંધાવ્યો. જ્યારે મહત નાયગાંવ (ઇ)ના ( Naigaon (E) ) સનટેક કોમ્પ્લેક્સમાં એકલી રહેતી હતી, ત્યારે મનોહર ઘણીવાર તેની મુલાકાત લેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે મનોહર સાથેના અફેરને કારણે તેણીના ભાઈ-બહેનો સાથેના સંબંધો વણસ્યા હતા.

12 ઑગસ્ટના રોજ, જ્યારે મહતની મોટી બહેન જયા, જે હેરસ્ટાઈલિસ્ટ પણ છે, મહતનો સંપર્ક કરવામાં અસમર્થ હતી, ત્યારે તેણે નાયગાંવ પોલીસનો સંપર્ક કર્યો હતો. 14 ઓગસ્ટે ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ નોંધવામાં આવી હતી. ઈમારતના સીસીટીવી ફૂટેજમાં મહત અને મનોહરને 9 ઓગસ્ટના રોજ પરિસરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. ત્યારપછી મહત ઈમારતમાંથી બહાર નીકળતી જોવા મળી ન હતી. તપાસમાં જાણવા મળ્યું કે 9 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ બંને વચ્ચે ઝઘડો થયો હતો કારણ કે મહતે મનોહર પર તેની સાથે સંબંધ હોવા છતાં પૂર્ણિમા સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. મનોહરે પોલીસને જણાવ્યું કે મહતે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યું કે ગુસ્સામાં તે તેને વાળથી ખેંચીને બાથરૂમમાં લઈ ગયો અને તેનું માથું પાણી ભરેલી ડોલમાં ડુબાડી દીધું. મહતને સ્થિર જોઈને, મનોહરે તેણીને પલંગ પર બેસાડી અને કામ માટે નીકળી ગયો.

સીસીટીવી ફૂટેજમાં મનોહર દિવસમાં બે વખત બિલ્ડિંગમાં પાછો ફરતો જોવા મળ્યો હતો. લગભગ 9.45 વાગ્યાની આસપાસ, તે તેની પત્ની અને પુત્રી સાથે બિલ્ડિંગમાં પાછો ફર્યો. તેઓ ટ્રોલી બેગ સાથે બિલ્ડિંગની બહાર નીકળતા જોવા મળે છે. ત્યારબાદ તેઓ મનોહર અને પૂર્ણિમા વચ્ચે બેગ મૂકીને સ્કૂટર પર નીકળે છે. તેમની પુત્રી પૂર્ણિમાના ખોળામાં છે. પોલીસે જણાવ્યું હતું કે શુક્લાએ હત્યાની કબૂલાત કર્યા પછી, તેઓએ વલસાડમાં તેમના સમકક્ષોનો સંપર્ક કર્યો, જેમણે પુષ્ટિ કરી કે ગયા મહિને ખાડી નજીકથી સડેલી લાશ મળી આવી હતી. જ્યારે મૃતદેહની ઓળખ ટેટૂના આધારે મહતના તરીકે કરવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું કે પુષ્ટિ માટે તેની બહેનના ડીએનએને મેચ કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો : Malabar Hill: વિધાનસભાનો મોટો નિર્ણય.. નેતાના આલીશાન ફ્લેટો માટે મુંબઈનો આ બંગલો તોડી પાડવામાં આવશે! જાણો શું છે આ સંપુર્ણ પ્રોજેક્ટ.. વાંચો અહીં…

પોલીસે જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે શું તે આયોજનબદ્ધ હત્યા હતી અને પૂર્ણિમાએ તેમાં ભાગ લીધો હતો. 18 ઓગસ્ટ, 2019 ના રોજ શુક્લા સામે નોંધાવેલી તેણીની ફરિયાદમાં, મહતે જણાવ્યું હતું કે તેઓએ તેને આગલા દિવસે વિરાર બોલાવી હતી. તેઓ સ્કૂટર પર ટ્રિપલસીટ મુસાફરી કરી અને વસઈના હાઈવે પર પહોંચ્યા ત્યારે પૂર્ણિમાએ તેને વાહનમાંથી ધક્કો મારી દીધો. મનોહરે તેના પર પથ્થરો વડે હુમલો કર્યો ત્યારે પણ મહત પડી ગઈ અને તેને સામાન્ય ઈજાઓ થઈ. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે શુક્લાઓ ત્યારબાદ સવારી કરી ગયા હતા

September 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક