News Continuous Bureau | Mumbai Maharashtra: રાજ્યમાં છોકરીઓના શિક્ષણ ( Girls education ) અંગે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આગામી જૂનથી, રાજ્યમાં જે છોકરીઓના માતા-પિતાની આવક આઠ લાખથી ઓછી છે. તેવી છોકરીઓ ( girls ) લગભગ 600 જેટલા અભ્યાસક્રમો વિનામૂલ્યે ( Free education ) ભણી શકવા માટે પાત્ર બનશે, પછી ભલે તે મેડિકલ શિક્ષણ ( Medical education )… Continue reading Maharashtra: મહારાષ્ટ્રમાં હવે છોકરીઓને આ મહિનાથી મળશે મફ્ત ઉચ્ચ શિક્ષણ, મેડિકલ , એન્જિનિયરિંગ જેવા વિવિધ કોર્સ પણ ભણી શકશે વિનામૂલ્યે..
