News Continuous Bureau | Mumbai વેરિંગ બ્રાન્ડ ગિઝમોરે(Gizmore), તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને(Product portfolio) વિસ્તૃત કરી તેના કસ્ટમર માટે નવી GizFit ગ્લો સ્માર્ટવોચ લોન્ચ(Glo smartwatch launched) કરી છે. મહત્વના ફીચર્સ(Important features) વિશે વાત કરીએ તો આ સ્માર્ટ વોચ રાઉન્ડ ડિસ્પ્લે(Smart Watch Round Display,), લેધર સ્ટ્રેપ(Leather strap) અને એલ્યુમિનિયમ એલોય બોડી (Aluminum alloy body) સાથે લાવવામાં આવી છે. જો તમે એવી… Continue reading બ્લૂટૂથ કૉલિંગ અને એમોલેડ ડિસ્પ્લે સાથે બજેટ સ્માર્ટવોચ લોન્ચ-કિંમત 2500થી ઓછી
