News Continuous Bureau | Mumbai E-Auction: સુરતના પાલ સ્થિત આરટીઓ ( Surat RTO ) દ્વારા M/Cycle સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ05TEનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા. ૨૬થી ૨૮ જૂન ૨૦૨૪ સુધી અને હરાજી તા.૨૮થી ૩૦ જૂન ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. પસંદગીનો નંબર ( Number Plate ) મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ… Continue reading E-Auction: સુરત આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TEનું ઈ-ઓક્શન થશે
