News Continuous Bureau | Mumbai Global Cybersecurity Index 2024: ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ) દ્વારા પ્રકાશિત ગ્લોબલ સાયબર સિક્યોરિટી ઇન્ડેક્સ (જીસીઆઇ) 2024માં ભારતે ટોચનું ટાયર એટલે કે ટાયર 1 દરજ્જો હાંસલ કરીને સાયબર સુરક્ષા પ્રયાસોમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 100માંથી 98.49ના નોંધપાત્ર સ્કોર સાથે ભારત ‘રોલ-મોડલિંગ’ દેશોની હરોળમાં સામેલ થઈ ગયું છે, જે સમગ્ર વિશ્વમાં સાયબર સુરક્ષાની પદ્ધતિઓ… Continue reading Global Cybersecurity Index 2024: વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક 2024માં ભારતે ટાયર 1 દરજ્જો કર્યો હાંસલ, આ દેશોની હરોળમાં થયું સામેલ
