News Continuous Bureau | Mumbai PM Modi Youtube: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) લોકપ્રિયતાના મામલામાં દિવસેને દિવસે નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. આ શ્રેણીમાં તેના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. પીએમ મોદી વિશ્વના પહેલા એવા નેતા બન્યા જેમની યુટ્યુબ ચેનલ ( YouTube channel ) પર 2 કરોડ સબસ્ક્રાઈબર ( Subscriber ) છે અને તેઓ દુનિયાના… Continue reading PM Modi Youtube: પીએમ મોદીના નામે વધુ એક રેકોર્ડ… યુટ્યુબ પર અધધ આટલા કરોડ સબસ્ક્રાઇબર ધરાવનાર વિશ્વના પ્રથમ નેતા બન્યા..
