News Continuous Bureau | Mumbai Goa Nightclub Fire ગોવાના અર્પોરામાં આવેલી નાઈટક્લબમાં લાગેલી ભયાનક આગની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ક્લબ ‘સોલ્ટ પેન’ (મીઠાના અગર) ની જમીન પર ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી. આ જમીન મહેસૂલ સંહિતા અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં… Continue reading Goa Nightclub Fire: ગોવામાં મોતનું તાંડવ અને તંત્રની મિલીભગત! ગેરકાયદે નાઈટક્લબમાં ૨૫ જિંદગીઓ હોમાઈ, લાયસન્સ મુદ્દે થયો ચોંકાવનારો ધડાકો
