• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - godhrakand
Tag:

godhrakand

the sabarmati report trailer out now
મનોરંજન

The sabarmati report trailer: ધ સાબરમતી રિપોર્ટ નું દમદાર ટ્રેલર થયું રિલીઝ, પત્રકાર ની ભૂમિકા માં છવાયો વિક્રાંત મેસી

by Zalak Parikh November 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The sabarmati report trailer: ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાત ના ગોધરા કાંડ પર આધારિત છે.લોકો આ ફિલ્મ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે મેકર્સે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ માં વિક્રાંત મેસી એક પત્રકાર ની ભૂમિકા ભજવી રહ્યો છે. મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ફિલ્મનું ટ્રેલર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Simi garewal: અભિષેક બચ્ચન ને લઈને કોમેન્ટ કરવી સિમી ગરેવાલ ને પડી ભારે, અભિનેત્રી એ ડીલીટ કરી તેની પોસ્ટ

‘ધ સાબરમતી રિપોર્ટ’ નું ટ્રેલર 

ધ સાબરમતી રિપોર્ટ ના ટ્રેલર માં વિક્રાંત મેસી એક પત્રકાર ના રૂપ માં છે જેને હિન્દી ભાષી હોવાને કારણે  તેને સાઈડલાઈન કરવામાં આવ્યો છે. તે એક પ્રખ્યાત અંગ્રેજી બોલતા પત્રકાર સાથે કામ કરે છે, જેની ભૂમિકા રિદ્ધિ ડોગરાએ ભજવી છે. જો કે, ગોધરાની ઘટનાના દિવસે પરિસ્થિતિ બદલાઈ જાય છે.આ ફિલ્મ સાબરમતી ટ્રેન અકસ્માત જેવા ગંભીર મુદ્દા પર છે, પરંતુ ટ્રેલરમાં હિન્દી અને અંગ્રેજી વચ્ચેની લડાઈ મુખ્ય છે. આ ફિલ્મ ના ટ્રેલર ને શેર કરતા તેના મેકર્સે લખ્યું,  ‘ઈતિહાસ સાક્ષી છે, દેશ હોય કે વ્યક્તિ, પડ્યા પછી જ સાજો થાય છે. અસત્યનું ચક્ર ગમે તેટલું લાંબુ ચાલે, માત્ર સત્ય જ તેને બદલી શકે છે.’

 

View this post on Instagram

 

A post shared by Balaji Motion Pictures (@balajimotionpictures)


વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ માં વિક્રાંત મેસી ની  રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uddhav Thackeray Remarks: Uddhav Thackeray's 'Godhra-Like Situation' Warning Sparks Political Uproar, BJP Reacts
રાજ્ય

Uddhav Thackeray Remarks: ઉદ્ધવ ઠાકરેના વિવાદિત નિવેદન પર ભાજપે સાધ્યું નિશાન, રવિશંકર પ્રસાદે કહ્યું- ભગવાન તેમને…

by Hiral Meria September 11, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

રામ મંદિર (Ram Mandir) નું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાની અને 2024ની શરૂઆતમાં તેના દ્વાર ભક્તો માટે ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ રામ મંદિરને લઈને નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યા મંદિરના ઉદ્ઘાટનથી ગોધરા જેવી ઘટના બની શકે છે. હવે બીજેપી (BJP) સાંસદ રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad) અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) તેમના નિવેદનની નિંદા કરી છે.

રવિશંકર પ્રસાદે શું કહ્યું?

ઉદ્ધવ ઠાકરે ના નિવેદન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું માત્ર એક જ વાત કહીશ કે આ આખું ગઠબંધન જે મોદીની વિરુદ્ધ છે વોટ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે રામ મંદિર વિશે આવી વાત કરી રહ્યા છે તો હું એટલું જ કહીશ કે ભગવાન શ્રી રામ તેમને બુદ્ધિ આપે. આ ખૂબ જ શરમજનક અને અભદ્ર નિવેદન છે. અમે તેની નિંદા કરીએ છીએ.

અનુરાગ ઠાકુરે ટોણો માર્યો

આ નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, બાલા સાહેબ (શિવસેનાના સ્થાપક અને ઉદ્ધવ ઠાકરેના પિતા) એ ​​શું વિચાર્યું હશે અને સત્તાના લોભને કારણે ઉદ્ધવ ઠાકરે આજે શું કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું, સત્તાના લોભમાં કેટલાક લોકો પોતાની વિચારધારા ભૂલી ગયા છે. જ્યારે સનાતન ધર્મ વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી ત્યારે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ એક શબ્દ પણ બોલ્યો નહીં.

આ સમાચાર પણ વાંચો : Share Market : શ્રાવણનો અંતિમ સોમવાર શેરબજારને ફળ્યો, શેરમાર્કેટએ બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, રોકાણકારો માલામાલ

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. એવી સંભાવના છે કે ઉદ્ઘાટન માટે દેશભરમાંથી ઘણા હિંદુઓને બોલાવવામાં આવશે અને જ્યારે લોકો સમારંભ પૂરો થયા પછી પાછા ફરશે ત્યારે ભાજપના લોકો ગોધરાકાંડ જેવું કંઈક કરી શકે છે. જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે.

ગોધરામાં શું થયું?

તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા ( Godhara ) સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. જે ટ્રેનના ડબ્બામાં કારસેવકો મુસાફરી કરી રહ્યા હતા, તેને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. વાસ્તવમાં, S6 માં મોટા પાયે આગ લાગી હતી. આ આગમાં દાઝી જવાથી 59 મુસાફરોના મોત થયા હતા.

September 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગોધરકાંડના આ મુખ્ય આરોપીનું થયું મોત; ગોઝારી ઘટનાનું કાવતરું તેણે આ રીતે ઘડ્યું હતું..

by Dr. Mayur Parikh November 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
27 ફેબ્રુઆરી 2002ની કાળી રાત આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. જેમાં હિંદુ-મુસ્લિમ ભાઈચારાની ભાવના સળગી હતી. આ તે દિવસ હતો જ્યારે ગુજરાતના ગોધરામાં મુસ્લિમ બદમાશો દ્વારા એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં 90થી વધુ કાર સેવકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણોમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. તે ગોધરાકાંડના મુખ્ય આરોપી હાજી બિલાલનું મોત થયું છે. હાજી બિલાલ ઘણા દિવસોથી બીમાર હતો. બીમારીના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. વર્ષ 2011માં SIT કોર્ટે 11ને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં કોર્ટે 63 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોરોનાનો નવો વેરિઅન્ટ વિશ્વમાં તબાહી મચાવી શકે; આટલા દેશોમાં મળી આવ્યો; ભારત સરકારે રાજ્યોને સતર્ક કર્યા
 

પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે ‘હાજી બિલાલને છેલ્લા ત્રણ ચાર વર્ષથી શારીરિક સમસ્યાઓના કારણે નાની મોટી સારવાર ચાલુ રહેતી હતી. વચ્ચે પેરોલ પર ગયેલો ત્યારે પણ તેની સારવાર ચાલુ હતી. જેલમાં હાજર થયા બાદ 22 નવેમ્બરથી તબિયત બગડતા તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તબક્કે બીમારીના કારણે તેનું મોત થયું હોવાનું પ્રસ્થાપિત થયું છે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે.’

એક રિપોર્ટ અનુસાર, 27 ફેબ્રુઆરી 2002ની આગલી રાત્રે એક ગેસ્ટ હાઉસમાં કાવતરું ઘડાયું હતું અને ટ્રેન સળગાવવા માટે 140 લિટર પેટ્રોલ એકત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગેસ્ટહાઉસમાં કાવતરું ઘડતી વખતે હાજી બિલાલે હાજર તમામને ઉશ્કેરતા કહ્યું હતું કે, મૌલવી હુસૈન હાજી ઇબ્રાહીમ ઉમરજીએ આદેશ કર્યો છે કે અયોધ્યાથી આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 માં કારસેવકો આવી રહ્યા છે, તેથી તે ડબ્બાને સળગાવી દેવાનો છે.’
 

November 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક