News Continuous Bureau | Mumbai Shreya Ghoshal New House: પોતાના અવાજથી કરોડો દિલો પર રાજ કરનારી પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે મુંબઈના વર્લી વિસ્તારમાં નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. શ્રેયાએ તેના પિતા બિસ્વજીત ઘોષાલ અને માતા શર્મિષ્ઠા ઘોષાલ સાથે મળીને આ પ્રોપર્ટી માટે આશરે 29.70 કરોડ ખર્ચ્યા છે. સ્ક્વેર યાર્ડ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ આલીશાન ઘર વરલીના પ્રખ્યાત ‘ગોદરેજ… Continue reading Shreya Ghoshal New House: મુંબઈના વરલી વિસ્તારમાં શ્રેયા ઘોષાલે ખરીદ્યું નવું ઘર, જાણો એપાર્ટમેન્ટની કિંમત અને વિગત
