News Continuous Bureau | Mumbai ભારતીય વાયદા બજાર (MCX) માં આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે નબળા ડોલર અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારો સોનામાં સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. જેના કારણે ઘરેલું બજારમાં પણ કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી છે.MCX પર એપ્રિલ વાયદો સોનું લગભગ ૦.૩૦% વધીને પ્રતિ ૧૦… Continue reading Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
