News Continuous Bureau | Mumbai એક અનુમાન અનુસાર પીળી ધાતુની કિંમત(Yellow metal price) 2020 ની તુલનામાં લગભગ 3,000 ઓછી રહેશે. તે સમયે સોનું(Gold) 56,000ના સ્તરે હતું. આ સિવાય ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં(festive season) લોકો સોનાની ખરીદીને(buying gold) શુકન માને છે. આ કારણોસર, ખરીદી પર વધુ અસર થશે નહીં. ગત 5 ટ્રેડિંગ સેશનમાં(trading session) તેજી બાદ આગામી દિવસોમાં… Continue reading સોનાના ભાવમાં થશે વધારો- તહેવારોની સિઝનમાં ખરીદી પર નહીં પડે અસર- રૂપિયો પહેલીવાર 82ની પાર થયો બંધ
