ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,10 જાન્યુઆરી 2022 સોમવાર. સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે. છતાં નવા વર્ષમાં કેન્દ્ર સરકારે સસ્તામાં સોનું ખરીદવાની તક સામાન્ય નાગરિકોને આપી છે. કેન્દ્ર સરકાર સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા સસ્તામાં સોનાનું વેચાણ કરવાની છે. ગ્રાહકો સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકશે.. કેન્દ્ર સરકારના આદેશ મુજબ રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોવરેન… Continue reading સસ્તામાં સોનું ખરીદવું છે? તો કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લો; જાણો વિગત
