News Continuous Bureau | Mumbai ગત વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે કરવા ચોથ(Karwa chauth) પર દેશભરમાં રૂ. 3,000 કરોડથી વધુનું સોનું(gold) વેચાયું છે. ગત વર્ષે કરવા ચોથ પર 2,200 કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. દેશના નાના જ્વેલર્સના(jewellers) મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(Confederation of All India Traders) (CAT) અને ઓલ ઈન્ડિયા જ્વેલર્સ… Continue reading કરવા ચોથના સમગ્ર દેશમાં 3000 કરોડથી વધુનું સોનું વેચાયું- બુલિયન માર્કેટમાં વેચાણમાં સતત ઉછાળો
