News Continuous Bureau | Mumbai Maaysa First Glimpse Out:’પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મો બાદ રશ્મિકા મંદાના હવે પોતાની લેડી-લીડ ફિલ્મ ‘માયસા’ સાથે નવા રેકોર્ડ બનાવવા તૈયાર છે. તાજેતર માં રિલીઝ થયેલા ફર્સ્ટ લુકમાં રશ્મિકા અત્યાર સુધીના સૌથી ખતરનાક અને તીવ્ર અંદાજમાં જોવા મળી રહી છે. જંગલમાં લાગેલી આગ, બેકગ્રાઉન્ડમાં ચાલતો દમદાર સ્કોર અને રશ્મિકાનો ગુસ્સો જોઈને ફેન્સના રૂંવાડા ઉભા… Continue reading Maaysa First Glimpse Out: રશ્મિકા મંદાનાની ‘માયસા’ ની પહેલી ઝલક આવી સામે: એક્શન અવતાર જોઈ ફેન્સના ઉડી ગયા હોશ; ૨૦૨૬માં બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ
