News Continuous Bureau | Mumbai Uttarakhand ઉત્તરાખંડના લોહાઘાટમાં શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાકોટ નજીક જાનની એક બોલેરો કાર ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં પાંચ જાનૈયાઓનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને લોહાઘાટ ઉપ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાન ચંપાવતના પાટીના બાલાતડીથી ગણાઈ ગંગોલી પરત જઈ… Continue reading Uttarakhand: ઉત્તરાખંડમાં લગ્નની ગાડી ખાઈમાં ખાબકતા ૫ લોકોના ઘટનાસ્થળે મોત, પરિવારમાં શોકનો માહોલ
Tag: Gorge
Mandi Bus Accident: મંડીમાં 30 લોકોને લઈ જતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી, આટલા લોકોના મોત..
News Continuous Bureau | Mumbai Mandi Bus Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આજે એક બસ અકસ્માત થયો. મુસાફરોથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને લગભગ 20 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત આજે મંગળવારે સવારે 9 વાગ્યે જિલ્લાના કાલખાર… Continue reading Mandi Bus Accident: મંડીમાં 30 લોકોને લઈ જતી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી, આટલા લોકોના મોત..
Himachal Bus Accident: મુંબઈ બાદ કુલ્લુમાં મોટો માર્ગ અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી;1નું મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા..
News Continuous Bureau | Mumbai Himachal Bus Accident:હિમાચલ પ્રદેશથી મળેલા એક સનસનાટીભર્યા સમાચાર મુજબ, કુલ્લુ સ્થિત અનીમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, અહીં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી છે, જેના પછી તેના ટુકડા થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના અનીના શકેલહર પાસે થઈ છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે.… Continue reading Himachal Bus Accident: મુંબઈ બાદ કુલ્લુમાં મોટો માર્ગ અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી;1નું મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા..
Almora Bus Accident: ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, ઘણા મુસાફરો બારીઓમાંથી ફંગોળાઈને બહાર પડ્યા; જુઓ દર્દનાક તસવીરો
News Continuous Bureau | Mumbai Almora Bus Accident: ઉત્તરાખંડના અલ્મોડામાં મુસાફરોથી ભરેલી બસ સાથે મોટો અકસ્માત થયો છે. મર્ચુલા વિસ્તાર પાસે મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી ગઈ હતી. દુર્ઘટના બાદ અલ્મોડાના SSP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસડીઆરએફની ત્રણ ટીમ બચાવ કામગીરી માટે અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. Almora Bus Accident: જુઓ… Continue reading Almora Bus Accident: ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, ઘણા મુસાફરો બારીઓમાંથી ફંગોળાઈને બહાર પડ્યા; જુઓ દર્દનાક તસવીરો
Jammu Kashmir Assembly Elections 2024 : જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચૂંટણી ફરજ પર તૈનાત વાહન ખીણમાં પડ્યું, આટલા કર્મચારીઓના મોત
News Continuous Bureau | Mumbai Jammu Kashmir Assembly Elections 2024 જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે બપોરે એક ભયાનક અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત બે લોકોના મોત થયા છે. મહોર વિસ્તારના દૂરના તુકસાન-અંગડી ગામ પાસે એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક કર્મચારી ઘાયલ થયો છે. આ અકસ્માત… Continue reading Jammu Kashmir Assembly Elections 2024 : જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચૂંટણી ફરજ પર તૈનાત વાહન ખીણમાં પડ્યું, આટલા કર્મચારીઓના મોત
Jammu And Kashmir : જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, મુસાફરોને લઈ જતી કેબ ખાડામાં પડી, 10ના મોત..
News Continuous Bureau | Mumbai Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રામબન નજીક જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક કેબ ખાડામાં પડી ગઈ, જેના કારણે તેમાં સવાર 10 લોકોના મોત થયા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કેબ મુસાફરોને લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઈ અને ખાડામાં પડી ગઈ. ઘટનાની જાણકારી મળતા જ… Continue reading Jammu And Kashmir : જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, મુસાફરોને લઈ જતી કેબ ખાડામાં પડી, 10ના મોત..
