News Continuous Bureau | Mumbai Mumbai: BMCએ મલબાર હિલમાં સદીઓ જૂની બાણગંગા ટાંકીના ( Banganga tank ) પુનઃ સ્થાપિત કરવાનું કામ હાથ ધર્યું છે. ડી વોર્ડની ટીમે તાજેતરમાં આ વિસ્તારમાં લગભગ 12 બાંધકામોને તોડી પાડ્યા હતા અને કબજેદારોના પુનર્વસનની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. બાણગંગા ટાંકી એ 11મી સદીની ગ્રેડ-1 હેરિટેજ વિસ્તાર છે. જે ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટની… Continue reading Mumbai: મુંબઈમાં મહાપાલિકા કરશે હવે મલબાર હિલની બાળગંગા ટાંકીને પુનઃસ્થાપિત.. થશે સૌંદર્યકરણમાં વધારો.
